________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૧ )
શુશુધામ પૂરણકામ તે, પ્રણમામિ સિદ્ધ જિનેશ્વર'.
ભવમાક્ષદા;
તીથ''કરા લવદુ:ખહેરા, સુખદા સદા જન ભીડભંજન ચિત્તર’જન, જિનદેવ સજ્જન જ્ઞાનદા; આનદસિન્ધુ, દીનબન્ધુ, પરમતત્ત્વ નિકેતન; હેમેન્દ્ર અલિવત્ પદ્મચરણે અજિત ધ્રુવ જિનેશ્વર,
શ્રી ઋષભદેવ જિન-સ્તવન ( રાગ ભૈરવી... )
મ'ગલ કાયર કરાવે। નિશનિ, ઋષભદેવ જિન ! જ્યારા. ટેક, ગાન તમારાં ધ્યાન તમારું, તુજમાં લગની લાગી;
www.kobatirth.org
૪
For Private And Personal Use Only