________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ).
ગુણધામ પૂરણકામ તે
પ્રણમામિ સિદ્ધ જિનેશ્વર. જય સુવિધિ શીતલનાથ,
વિભુ શ્રેયાંસ ધર્મ ધુરંધરે; જય વાસુપૂજ્ય વિશાલ, દર્શન
ને વિમલ વિશ્વેશ્વરં; જિન શ્રી અનંત ને ધર્મ, શાન્તિ;
શંકર પરમેશ્વરે; ગુણધામ પૂરણ કામ તે
પ્રણમામિ સિદ્ધજિનેશ્વર. જય કુન્યુ, વળી અર, મલ્લિને
મુનિસુવ્રત સુખદેશ્વર, નમિનાથ ને નેમિપ્રભુ
જગત્રાત જિન તીર્થેશ્વરં; જય પાર્શ્વ પ્રભુ મહાવીર, કરૂણામંદિર ચરમેકવરં;
www.kobatirth.org
For Private And Personal Use Only