________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૯ )
ચાવીશ જિન-સ્તવન (હરિગીત છ ૬ )
જય ઋષભદેવ જિન ૬, આદિ ધ્રુવ નાભિનંદન'; જય અજિત સંભવ જ્ઞાનપુંગવ, દોષ-કાષ નિકદન'; અભિનંદને અભિવંદન', ભગવત પાપ પરિહર; ગુણુ ધામ પૂરણ કામ તે, પ્રણમામિ સિદ્ધ જિનેશ્વર,
જય સુમતિ ક્રુતિ-સ’હર', પ્રભુ પદ્મ જ્ઞાનપ્રકાશક, સુપાર્શ્વનાથ સુનાથ વિના, સ્પષ્ટ કષ્ટ વિનાશક; જય ચન્દ્રપ્રલ ! ચેગીન્દ્ર, પૂજિત ઇન્દ્રથી પરમેશ્વર;
www.kobatirth.org
૧
For Private And Personal Use Only