________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૩ ).
મુનિ હેમેન્દ્ર અજિત સુખવાસી, હેતે ચરણે સ્થાપે. નિશદિન ૫
શ્રી અજિતનાથ સ્તવન
(રાગ અશાગેડી) અજિત પરાક્રમધારી અજિત જિન !
અજિત પરાક્રમધારી. શિવસુખ આપ ભક્તજને ને,
ક્રોધાદિ રિપુ સંહારી. અજિત ૧ મંગલમૂતિ દર્શન કરતાં,
પાપ સકળ જાય હારી. અજિત ર જિતશત્રુના પુત્ર પનેતા,
વિજયા કુંખ દીપાવી. અજિત ૩ નગરી અધ્યા આપ ચરણના
સ્પર્શથી પુનિત બનાવી. અજિત ૪
www.kobatirth.org
For Private And Personal Use Only