________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૧ )
કેસરીયાજી-સ્તવન
(રાગરખીયા બંધાવે ભૈયા) કેશરીયાનાથ ? હારી-મૂર્તિ અલબેલી રેક પ્રશમ રસ નેત્રથી વરસે,
થાઉ આનંદિત દરશે; ગાજે લેવા હર્ષે,
કાતિ નવેલી રે-કેસરીયા ૧ નૌકા ભવસાગર તરવા,
માનું છું જિનવર ગરવા આ અમ સંકટ હરવા,
જાઓ નહિ મેલી રે–સરીયા ૨. કરો ભવિ કેવળજ્ઞાની,
થાઓ જ્ઞાનામૃત દાની, કરશે નવ સ્ટેજ ગુમાની,
અરજ એ છેલ્લી રે-કેસરીયા ૩
www.kobatirth.org
For Private And Personal Use Only