________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૨)
કંચન સમ કાયા તારી,
કેસરથી અચિત ન્યારી; તન મન ધન નાખું વારી,
જ્ઞાન ઘ રેલી રે-કેસરીયા ૪ અજિતપદ નિર્મળ બુદ્ધિને,
આપે સાચી દ્ધિ, હેમેન્દ્ર માને સિદ્ધિ,
તુજ ગુણની કેલી રે-કેસરીયા ૫
કેસરીયાજી-સ્તવન (બના તીરછી, નજરીયાં લુભાય દીયો જાય, આદિનાથજી કેસરીયા,
ધુલેવા પતિ આદિનાથજી. ટેક પુણ્ય બળે તુજ દર્શન પામે,
કોણ કળે પ્રભુ હારી ગતિ–આદિ ૧ કેસર-ચર્ચિત કાયા હારી,
શ્યામ સહામણી શુળ મૂર્તિ-આદિ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only