________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦) મુનિ હેમેન્દ્ર શરણમાં જિનવર!
આપે આત્મપ્રકાશ. જય જય. ૫ માણસામંડન શ્રી પાર્શ્વનાથ–સ્તવન
( અ ઇલાહી મીટ ન જાયે... એ રાગ) પાશ્વ જિનવર! પ્રેમભરી દષ્ટિ કરો માણસાવાસી પ્રભુજી! દુઃખ હરે... ટેક મેઘ સમ શુભ જ્ઞાન-વૃષ્ટિ આપતા, શ્રમણ કૃષિકો ધર્મ બીજે વાવતા–પાશ્વ ૧ ધર્મવૃક્ષ ઉભું પ્રભુજી આપથી, મિષ્ટ ફળ ભવિ ચાખતા અતિ પ્રેમથી–પાW ૨ ધર્મવૃક્ષે બેધ-અમૃત સિંચતા, જ્ઞાન-બંસી તાનથી ઉર ભીંજતા–પાશ્વ ૩ પરમ સુખ હું આ૫ના સમરણે ગ્રહે, પુનિત ચરણે હોંશથી નિશદિન રહું-પાર્ષે ૪ અજિતપદને પામવા બુદ્ધિ ચહે, નામ હેમેન્દ્ર મરતે આપનું–પાશ્વ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only