________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) અંતરના આરામ જિનવર !
આપે આત્મપ્રકાશ. જય જય ૧ હે વીતરાગ ! અમોને તારે,
જ્ઞાનપંથ બતાવી ઉગાર; ભવસાગર નહિ પ્યારે જિનવર !
આપે આત્મપ્રકાશ. જય જય. ૨ જ્ઞાનબંસીને નાદ સુણાવે,
સર્વ કષાયે દૂર હઠાવે; શિવસુખને શે હા,
જિનવર ! આપ આત્મપ્રકાશ. જય જય ૩ ઇન્દ્રાદિ દેવે સો ભજતા,
દર્શનથી ઉરમાં હરખાતા; સુનદર સાજ સજતા જિનવર !
આપ આત્મપ્રકાશ. જય જય. ૪ અજિત તુજ ખ્યાતિ જગવારમાં,
બુદ્ધિ સ્થાપે નિર્મળ ઉરમાં
www.kobatirth.org
For Private And Personal Use Only