________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) લવિજન કેશ નૃત્યમાં, મોરક્રીડાને ભાસ, ચામર ઢેળાયે ઘણા,
જાણે હંસતતીને ઉલ્લાસ રે. નિરં૦૩ અમૃતસમ એ દેશના, ચાતક સમ સો લેક, સમકિતની સુધા રહી,
કરે કષાય સઘળા ફેક છે. નિરં૦૪ બુદ્ધિદાતા ! આપજે, અજિતધામ શિવપુર, મુનિ હેમેન્દ્ર સુણે ઊરે,
આત્મબંસીના મીઠા સુર રે. નિરં૦૫ ઘામંડન નવખંડા-પાર્શ્વનાથ
સ્તવન (રાગ ખમાચની હુમરી) નવખંડા પાશ્વ જી વીતરાગી, વીતરાગી! લગની લાગી–નવખંડા ટેક.
મેહરિપુને પ્રભુજી ટાળે, જ્ઞાન-ગાન, બંસી વાગી-નવખંડ ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only