________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૫)
અજિતપદને દેજે હેતે, નિર્મળ બુદ્ધિ કરજે, મુનિ હેમેન્દ્ર ચરણમાં લેવા,
સઘળા દે હર–વામાનંદન પ
સાણંદમંડન શ્રી પાર્શ્વનાથ–સ્તવન
(રાગ–યમન-કલ્યાણ) પાર્શ્વનાથ અહિંત, જિનવર- લવિજન ! ભજ નિત, સુખકર જિન ભગવંત-જિનવર૦ ટેક. સાણંદવાસી, પ્રભુ અવિનાશી,
જ્ઞાની, ધ્યાન, સદા વિરાગી, પ્રભા ભવ્ય સુહંત-જિનવર૦ ૧ મંગલ નામે, મંગલ ક્રમે,
મંગલ માર્ગ સદા તુજ નામે, જન સૌ ગાન કરત-જિનવર૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only