________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૪)
સહસ્ત્રફણા છત્ર મનેહર,
અપઘાસન રાજે; ડાઇવાસી! જગમાં જનમ્યા,
લવિજનના હિત કાજે–વામાનંદન ૧ પાંત્રીસ વાણીગુણથી શોભે, ચેત્રીશ અતિશય ન્યારા; હદેવાધિદેવ ! જિનેશ્વર !
અનેક જીવને પ્યારા–વામાનંદન ૨ મુખમુદ્રા અતિ સુંદર સેહે, નિરખી ભક્તિ જાગે; અંતર હરખે ગુણને ગાતાં, જ્ઞાનની બંસી વગે–વામાનંદન ૩ પરમ સ્વરૂપી! આત્મપ્રકાશી !
અનંત સુખના દાતા; હારું ચિંતન કરતાં પ્રભુજી ! ભવના ફેરા જાતા–વામાનંદન ૪
www.kobatirth.org
For Private And Personal Use Only