________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩ )
વીરામાં વીર તુ, જ્ઞાનીમાં જ્ઞાની, આત્મશક્તિના પ્રકાશ ?-પ્રભુજી ૧
હારા ચરણુમાં જ શિવસુખ ભાળું,
નિશદિન રાખજો પાસ રે-પ્રભુજી ૨ તેજભરી મુદ્રા સુંદર શેલે,
વિશ્વપ્રેમ કેરા ઉજાસ રે-પ્રભુજી ૩
બુદ્ધિ ને સિદ્ધિ, ઋદ્ધિ ને કીતિ,
સઘળામાં તારી સુવાસ રે-પ્રભુજી ૪ અજિતપદમાં સ્થાપે। ભવને,
હેમેન્દ્રની એ આશ રે-પ્રભુજી ૫
ડભાઇમંડન લાઢણ પાર્શ્વ–સ્તવન (...જાએ જાએ અય મેરે સાધુ...)
વામાન દન છે; કેવળજ્ઞાની,
www.kobatirth.org
લેાઢણ પાર્શ્વ પ્રભુ—ટેક
For Private And Personal Use Only