________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૦), સફળ કરે ભવ આખે,
પ્રભુને લાખે પ્રણામ-૨ ખૂબ દેવળની છે ખ્યાતિ,
મૃતિ હારી દિવ્ય જણાતી, દેખી મતિ હરખાતી,
પ્રભુને લાખે પ્રણામ-૩ લાંછન વૃષભનું છે સારું,
તેમાં મન કયું છે મારું;
કહે હૃદયે ધારું,
પ્રભુને લાખે પ્રણામ-૪ મુનિ હેમેન્દ્ર તણું છે પ્યારા,
સી સેવકને સુખ કરનારા ભવહરકત હરનાર,
પ્રભુને લાખ પ્રણામ-૫
www.kobatirth.org
For Private And Personal Use Only