________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૧ )
અબુદાચળ-સ્તવન ભારતકા ડંકા આલમમેં....એ રાગ) પ્રણમું ગિરિ અબુંદરાજ સદા,
અંતરથી દૂર નવ થાય કદા; પુષ્પિત તઝકેરે પાર નથી,
જળનાં ઝરણાં ય અપાર અતિ, સેવન કરતાં હડી જાય વ્યથા-પ્રણમું ૧ અહિં વિમળશાહની કીર્તિ ઘણી,
ઉત્તમ કૃતિ દેવળ દિવ્ય તણ; જિનદર્શન નવ થાય વૃથા. પ્રણમું ૨
રચ્યું મંદિર વસ્તુપાળ સાદર, તેજપાળ શુભ નામ ધરે;
નિરખી મંદિર છીપે ન તૃષા. પ્રણમું ૩ ત્યાં અચળગઢ પ્રભુ રાજે છે,
સુખકારક મૂર્તિ છાજે છે; વર્ણન કરતાં સ્થિર થાય કથા. પ્રણમું ૪
www.kobatirth.org
For Private And Personal Use Only