________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૯)
પાલણપુર નામે ગામે,
બિરાજ્યા નિર્મળ ધામ, હેમેન્દ્રને તારો રે, પલ્લવીયા પાર્શ્વનાથજી-અંતર ૫
અબુ દાચળવાસી આદિજિન
સ્વામી-સ્તવન (કાલી કમલેવાલે.....એ રાગ) અબુંદપર્વતવાસી પ્રભુને લાખે પ્રણામ; આદિજિન ગુણરાશિ પ્રભુને લાખે પ્રણામ. સુખ પામું હું તમને સેવી,
શુભ માતાજી છે મરુદેવી, મૂર્તિ લક્ષે લેવી,
પ્રભુને લાખો પ્રણામ-૧ આવે જન તુજ દર્શન લાખે,
પિતાને કરી મુજને રાખે;
www.kobatirth.org
For Private And Personal Use Only