________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૮ )
પ્રીતલડી સાચી લાગી, ભીતિ ભવની ગઈ ભાગી;
હવે કયાં જાઓ રે ? પલીયા
પાર્શ્વનાથજી-અંતર ૧.
વામાના જાયા સાચા,
જગનાં સૌ સુખા કાચાં;
સ્થિરતા ધરાવા રે, પલ્લવીયા
પાર્શ્વનાથજી-અતર ૨,
ઉગાર્યાં નાગભૂપને,
www.kobatirth.org
હર્યાં' છે જગનાં દુઃખને;
રસના ગીત ગાયે ૨, પલ્લવીયા
પાર્શ્વનાથજી-અંતર ૩
ચરણામાં રાખા સદા, દિલડામાં ધારા દયા;
ભાવિકને ભાવે ૨, પલ્લવીયા
પાર્શ્વનાથજી-અંતર ૪
For Private And Personal Use Only