________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૧ )
કિતને પચાસરા પ્રભુ
પાર્શ્વ ! તુજ ગાતે રહું. મુનિ હેમેન્દ્ર તન્મય પાર્શ્વ પ્રભુ! પરમા. ૫ ચારુપમંડન પાર્શ્વનાથ જિન સતવન
(મેરે મૌલા બુલાલો... ...એ રાગ) નમું ચારુ૫ ગામ નિવાસી પ્રભુ, રૂડું નામ મને હર પાશ્વવિભુ નમું-ટેક પિતાજી અશ્વસેનકેરા, પુત્ર રૂડા આપ છે; જ્ઞાન દયાને સર્વદા, અખંડ લગની દાખવે. મહિમા અલ્પમતિ હું કેમ કશું ? નમું ૧ અનંત ચન્દ્રજાતિ જેવી, શુભ્ર કાતિ શેતી; પ્રભાત કેરા પદ્ધ જેવી, નેત્ર કાન્તિ ઓપતી. હાલા ! નિર્મલ ભાવે હું નિત્ય નમું. નમ્ર પિતા તમે ગુરુજી તમે, તથૈવ મારા બ્રાત છે ભાવ નિર્મળ રાખવાને, પ્રેમભરી મમ માત છે. વામાદેવીના પુત્ર! હું નામ રટું નમું ૩
www.kobatirth.org
For Private And Personal Use Only