________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦ ) પ્રેમથી વનરાજ ભૂપે,
મૂર્તિ જાવી મહા; ભવ્ય શાંત સ્વરૂપ ધારી,
શેભતા પ્રભુજી અહા ! પાપે દર્શન સુખમય પાર્શ્વપ્રભુ! પરમા. ૨ દયાનકેરી એ ખુમારી,
રગરગે વ્યાપી મીઠી; જ્યાં નિહાળું ત્યાં પ્રભુજી !
આપની મૂર્તિ દીઠી. વાગે આત્મની બંસી પાર્વપ્રભુ ! પરમા. ૩
બુદ્ધિ, ત્રાદ્ધિ, સિદ્ધિ, કીર્તિ,
આપના ચરણે વસ્યાં; આપના દર્શન થકી,.
મુજ દેષ કમે સો ખસ્યાં. સાચા જગતઉદ્ધારક, પાશ્વ પ્રભુ ! પરમા. ૪
આપના ચરણે ગ્રહીને,
અજિતપદ પ્રાપ્તિ ચહે
www.kobatirth.org
For Private And Personal Use Only