________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૬ )
પાર્શ્વમણિ જે રત્નમાં,
કલ્પતરૂ સેહે વૃક્ષામાં આપ તીર્થ તીર્થોમાં,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૪ રામ, ભરત, પાંડવ, અહિં આવ્યા,
પ્રભુરૂપને હૃદયે લાવ્યા, નરભવ ફેરા ટાન્યા,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૫ પાપી પણ પાવન અહીં થાતા,
તમ દર્શન છે અતિ સુખશાતા; વિરતિ વાયુ વાતા,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૬ સુર, મુનિઓ દર્શન સી કરતા,
પ્રભુભાવ અંતરમાં ભરતા; આશાંતિમાં ઠરતા,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૭
www.kobatirth.org
For Private And Personal Use Only