________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) તીર્થંકર વદતા હરિ પાસે,
શ્રેષ્ઠ તીર્થ તીર્થોમાં આ છે; દિવ્ય પ્રમોદ પમાડે,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૮ મુનિ હેમેન્દ્ર તણી એ અરજી,
પ્રભુજી આપ તણે હું ગરજી; તારો મુજને જિનજી,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૯ પંચાસરા પાર્શ્વનાથસ્તવન
(કાલી કમલીવાલે એ રાગ) પાટણપુરના વાસી,
પ્રભુજી પાશ્વ જિનંદ; જ્ઞાનસુધારસ દાતા,
પ્રભુજી પા જિનંદ, એન્ટેક પાટણપુરની શેભા સારી, દર્શન આવે"નર ને નારી;
www.kobatirth.org
For Private And Personal Use Only