________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરકત
( ૧૮ )
વિશ્વની હરનાર, પ્રભુને લાખા પ્રણામ-પ્રાંતિજ ૧
દિવ્ય શાન્તિના ધારી, પ્રણમે છે નર ને નારી; સમતા સુંદરીના શણગાર,
પ્રભુને લાખા પ્રણામ-પ્રાંતિજ ૨
પ્રભુન્નાની ક્રિય વિરાજે,
છબી અતિમનેહુર છાજે; મહિમા જાણ્યે અપર’પાર,
www.kobatirth.org
પ્રભુને લાખા પ્રણામ-પ્રાંતિજ ૩
વંદન છે કાટીક ચરણે,
પ્રભુ રાખા મુજને શરણે; સ્મરણે જાણ્યા સઘળા સાર,
પ્રભુને લાખા પ્રણામ-પ્રાંતિજ ૪
હેમેન્દ્રની વિનતિ સારી, મુજ કુમતિ દેજો વિદારી;
For Private And Personal Use Only