________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૭ )
ભવસાગરથી અમને તારે,
શિવપુરપંથ બતાવે સારે; જગ લાગે દુઃખકારી,
હે જિનદેવ! સુમતિનાથ! મંગલ. ૪ મુનિ હેમેન્દ્ર અજિતપદ સ્થા,
દુઃખકર લાવની ફાંસી કાપો હેતે થે ઉગારી,
હે જિનદેવ! સુમતિનાથ! મંગલ ૫ પ્રાંતિજમંડન શ્રી ધર્મનાથ જિન
સ્તવન (નાગરવેલીએ રોપાવ—એ રાગ ) પ્રાંતિજ શહેરમાં વસનાર,
પ્રભુને લાખે પ્રણામ–ટેક પ્રભુ ધર્મનાથજી સ્વામી,
સફળ થયે શિર નામી;
www.kobatirth.org
For Private And Personal Use Only