________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૬) એરાણના શ્રી સુમતિનાથ પ્રભુ-સ્તવન
(કાલી કમલીવાલે તુમકે....) મંગલમૂતિ હારી હે જિનદેવ! સુમતિનાથ. ભવથી ત્યે ઉદ્ધારીહે જિનદેવ! સુમતિનાથ ટેક પ્રેમ ધરી વસીયા રાણે,
| ધર્મધ્યાનમાં ભવિ સુખ મહાણે મૂર્તિ મન હરનારી, " હે જિનદેવ સુમતિનાથ! મંગલ. ૧ બુદ્ધિ નિર્મળ જગને દેજે,
હરદમ સૌના હદયે રહેજે, હારી શક્તિ ન્યારી,
હે જિનદેવ ! સુમતિનાથ! મંગલ. ૨ મુખ પર જ્ઞાનપ્રકાશ જણાયે,
સેવક નિશદિન કીર્તન ગાયે, નાખું તન મન વારી
હે જિનદેવ! સુમતિનાથ! મંગલ. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only