________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) મારા હૈયા કેરા હાર,
પ્રભુને લાખે પ્રણામ-પ્રાંતીજ ૫ તારંગા તીર્થમંડન શ્રી અજિતનાથ
જિન–સ્તવન (કાલી કમલીવાલે..એ રાગ) હે તારગાનાથ! અમારી આ૫ ગતિ, આપ સ્મરણથી પાપ રહે નહિ એક રતિ-હે ટેક. અજિતનાથજી નામ તમારું,
મનડું રહેજે ગોઠયું અમારું, સત્ય સ્વરૂપ સાક્ષાત, અમારી આપ ગતિ-હે ૧ અંતર અરિના મારણહારા
શરણાગતને તારણહારા, તમે માત ને તાત અમારી આ૫ ગતિ–૨ ગવાસમાં બહુ અથડાયે,
- હવે તમારા શરણે આવે, હેતે ઝાલે હાથ અમારી આપ ગતિ-હે ૩
www.kobatirth.org
For Private And Personal Use Only