________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૦ ) રડી રહેને પડળ આવ્યાં,
ગુમાવ્યું આંખનું તેજ કોઈ ૬ સંદેશ લઈ ભરતજી આવીયા, સંકટમુખ બાગે પ્રભુ આવ્યા,
મળવા ચાલે માત. કઈ ૭ કેવળજ્ઞાની આ દિ ના થ છે, સમવસરણે શોભે સુંદર,
ગાયે રે ગાન. કઈ ૮ કાને મધુર નાદ સાંભળે, નેત્ર - પડળે ખુલી ગયાં ને,
પામ્યાં ઉત્તમ જ્ઞાન કે ૯ સિંહાસને પ્રભુ શોભતા, છત્ર ચામર આદિ રૂપે,
દિઠે માતાએ ઠાઠ. કોઈ ૧૦ આ વૈભવ માન મેળવ્યાં,
www.kobatirth.org
For Private And Personal Use Only