________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮ ) પુત્ર વિના મહારી સૂની અધ્યા,
સૂનાં મંદિર મહેલ. કોઈ ૧ કેણ જાણે કેવા સ્થાને હશે ? હાથી ઘોડા અને પાલખી વિના,
કરતો નહિ જે હેલ. કઈ ૨ એનું કમળ શરીર પુષ્પના સમું, પ્રખર તાપને વર્ષાની હેલી,
સહત હશે શી પર. કઈ ૩ અંગે આભૂષણ શેલતાં, તેના સ્થાને વસ્યા વિના એ,
અમે શાને શીત-ડેર. કેઈ ૪ ભજન જમે જે વિવિધ ભાતનાં, ભિક્ષાવૃત્તિ કરી ખાતે,
આ તે વિધિ ! શા ખેલ! કે પ મરૂદેવી એમ શોચતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only