________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭ )
ચારાશી કેરા ચક્ર ફસાઇ, નાચ્યા વિવિધ રીતે નાચ રૂ. સ્વામીજી ૧
કષાય કરી જ્વાલા ભભુકે,
અશાંતિ પાપી અપાર રે.
સાચું શરણુ પ્રભુ આપનું જ જાણુ,
તમે મારા છે! આધાર રે.
વાણી મધુરી, ગભીર શૂરી,
સલ કરી અવતાર રે.
મેપ કેરા નન્દન સલુણા, હારી ગતિને નહિ પાર રે.
સ્વામીજી ૨
સ્વામીજી ૩
www.kobatirth.org
સ્વામીજી ૪
સ્વામીજી પ
બુદ્ધિ અનત ત્હારી અજિત વિષે, હેમેન્દ્ર હૈયાના હાર રે,
સ્વામીજી ૬
મરૂદેવીમાતાની ભાવના
(ટાપીવાળાંના ટાળાં ઉતર્યાં ) કાઇ લાવા મ્હારા ઋષભ પુત્રને——ટેક.
For Private And Personal Use Only