________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬)
દર્શનથી ભ્ર મ ણ ભાગી,
ઉર જ્ઞાનની બંસી વાગી; તું છે જ્ઞાનતણે દાતાર,
મહિલનાથ કરો ભવપાર-મારે૩ શુભ ભાયણ ધામ સેવાવ્યું,
મુજ મનને અતિશે ભાળ્યું; મનહર મૂર્તિ છે સુખકાર,
મહિલનાથ કરે ભવપાર-મારે ૪ પ્રભુ અજિત પદવી દેજો, - બુદ્ધિ દઈ હૃદયે રહેજે, હેમેન્દ્ર તણા આધાર,
મલિનાથ કરો ભવેપાર-મારે૫ સાલડી મંડન શ્રી સુમતિનાથ-સ્તવન
(મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) સાચા પ્રભુજી સુમતિ જિનેશ્વર, સાલડી નિવાસી વીતરાગ રે, સ્વામીજી,
સુમતિને આપજે
www.kobatirth.org
For Private And Personal Use Only