________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦ )
અજિત જ્ઞાન પ્રતાપ સાચા, આપો ઉદ્ધારજો; નાથ મુનિ હેમેન્દ્રના,
પ્રેમ-મંસી બજાવો. પાશ્વ ૫
શ્રી ઉંઝા મ`ડન કુંથુનાથ-સ્તવન
( નકે લાલા । મતવાલા )
કુન્થુનાથ પરમ સુખદાતા,
ત્રિભુવન સ્વામી મુક્તિદાતા; શ્રીન૬ન ચક્રીપદધારી,
સુરસેનસુત જગવિખ્યાતા-ટેક
ચક્રવર્તીની રાજ્યસ’પત્તિ,
ત્યાગી તીથર પદ પામ્યા;
દર્શન દુર્લભ હારૂં પામી, રાગદ્વેષ દુશ્મના વિરામ્યા-કુથુ૦ ૧
www.kobatirth.org
સહસ્ર વર્ષ તપમાં ગાળી, ઘાતી કર્યાં સર્વાં ખપાવ્યાં;
For Private And Personal Use Only