________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
કેવળજ્ઞાની ! સં
સ્થાપીને ભવ્યને બેધ્યાં-કુંથુ. ૨ સમવસરણમાં કાવ્ય ભાસે,
વાણી ગંભીરનાદે , ગાજે; મોક્ષમાર્ગને બોધ કર્યો પ્રભુ,
જગ કેરા ઉદ્ધાર કાજે-કુંથુ. ૩ સહસ મુનિ સહ સમેતશિખરે,
પદ નિર્વાણ પધાર્યા પ્રભુજી; ભલે લાખ શિવસુખ પામ્યા,
જિનવર કેરા ચરણે પૂછ-કુંથુ. ૪ અજિત પદવી, નિર્મળ બુદ્ધિ,
આ જિનવર અખૂટ શદ્ધિ મુનિ હેમેન્દ્ર ચરણ સુખ ચાહે,
જ્ઞાન વિષે કરજે અભિવૃદ્ધિ-કુંથુ૫
www.kobatirth.org
For Private And Personal Use Only