________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) વિશ્વમાં શાંતિ સ્થપાવી,
જ્ઞાનસરિતા રેલવે; હર્ષની લહેર વહાવે,
ધર્મપ્રતિભા ફેલવો-પાર્ષ. ૧ પુણ્ય મુજ જાગ્યાં વિભુજી !
આપની સેવા કરી, મૂર્તિસુંદર સૌમ્યભાવી,
ઉર-સિંહાસન પર ઠરી. પાશ્વ. ૨ અજ્ઞાનનાશક જ્ઞાનદાયક,
આતમજ્ઞાને શેલતા; દિવ્ય કેવળજ્ઞાની સુખકર,
સર્વ આશા પૂરતા. પાઉં. જેનશાસન-ઉન્નતિ છે,
આપ કેરા પ્રભાવથી; બુદ્ધિબળ દાતા વિરાગી!
મૂર્તિ મનને ભાવતી. પા. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only