________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮ )
જામનગરમંડન શ્રી ધર્મનાથ-સ્તવન
(અભી તો મેરા છોટાસા બાલમ) જિહંદવર સુખકર, ધર્મ પ્રભુજી, વિમલ મુખ મનહર શોભે વિભુજી. ટેક જિનેશ્વર ! હૃદય વિષે નિત્ય ભાળું સદા તુજ જપમાલા આદરૂં રે. જિણુંદ ૧ પ્રભુજી તમે દિલની સકળ ગતિ જાણે, ચરણમાં સેવા સાચી ધરૂં રે. જિjદ ૨ વિભુજી! હારા અન્ય પાસે નવ યાચું, અતુલ શિવસુખ જિનદેવ! ધરું રે. જિણંદ ૩ સતત ધર્મ ધ્યાન વિષે મન જે, શરણ તુજ ભવિજનને પ્યારું રે. જિણું જ અજિતપદદાયક જિન ગુણનિધિ, ચરણસુખ હેમે ચાહ્યું છે. જિણુંદ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only