________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ )
ગિરનારે નિર્વાંગુ સિધાવ્યા, રાજુલને પ્રભુ પ્રથમ ઉદ્ઘારે શ્યામ ર
અનત ભુખ્યા જ્યાં તર્યાં, એ તીથ ઉત્તમ જિનવરનું;
ભવજળ તરવા પ્રેમથી,
૨૮ણ કરા ભિવ ભવહરતું, શ્યામ ૩
હરણાં ઉપર કરૂણા કીધી, કરૂણા કેરા પ્રભુજી નિધિ; નેમિનાથ ભવદુઃખહર સુખકર, આપ ચરણમાં રિદ્ધિ.
www.kobatirth.org
શ્યામ ૪
દ્રવ્ય ભાવે ગિરિને ભેટા, અજિતપદ સહુ પામેા બુદ્ધિ; મુનિ હેમેન્દ્ર ભલે યમ ગિરિને, ભવતારક જ્યાં ઉત્તમ સિદ્ધિ શ્યામ ૫
For Private And Personal Use Only