________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬)
મુનિ હેમેન્દ્ર ગણ નિજ બાળક,
સહાયે નિશદિન રહેજે સુંદર ૫
ગિરનારમંડન શ્રી નેમિનાથ–સસ્તવન
(નંદકે લાલા હે મતવાલા) શ્યામવર્ણ નેમિ જિનવરજી,
ગિરનારે શેલે સુખકારી; શાન્ત સ્મિતભર મૂતિ સુંદર,
લવિજનનાં મન હરનારી. - ટેક. દેષ ટળે પ્રભુ ભવભવના,
દર્શન પાવનકર થાતાં કામ, ક્રોધ, મદ, લેબ, એ,
અંતરના દુશ્મન ટળતાં. શ્યામ ૧ સહસાવનમાં દીક્ષા ધારી,
કૈવલ્ય પામ્યા ગિરનાર,
www.kobatirth.org
For Private And Personal Use Only