________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૫)
તાલધ્વજી સરિતા સુખકારી, જનચિત્તને હરનાર.
સુમતિ આપે! નાથ વિરાગી, કુમતિ સઘળી કાપી; હૃદયકમળમાં આવે સ્વામી,
સુંદર ૧
સ્થિતા સાચી સ્થાપી. સુંદ૨ ૨
અનંત સુખના દાતા પ્રભુજી, વીતરાગી અવિનાશી; વાણીથી શું વણું સઘળુ', શિવપુરધામ નિવાસી, સુંદર ૩
મધુર મજાવા જ્ઞાનખ’સરી, રેલાવા રસનાદ; સંશય સઘળા જેથી જાયે, નાસે વિવાદ. સુંદર ૪
અજિત અમરપદ લેવા માટે, બુદ્ધિ નિર્માળ દેજો,
www.kobatirth.org
For Private And Personal Use Only