________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯ )
જામનગરમંડન શ્રી નેમિનાથ-સ્તવન (માછીડા તું હાડી હુલકાર)
નેમિ પ્રભુજી સુખધામ, દર્શન આપાને; દિવ્ય શાભે છે વ્રુતિ શ્યામ, હૃદયે આવાને
ટેક
નિર્માંહી નાથ છે. રમ્ય જામનગરે, વિશ્વમાં ગવાય તુજ નામ,
દર્શન આપાને-નેમિ-૧
ચારિત્ર, કેવલ, નિર્વાણુ, ગિરનાર, રાજુલ ઉદ્ધારી પૂર્ણકામ,
દર્શન આપેને મિર
દયાના સાગર અહિંસાધારક, હરણાંના કર્યાં ઉદ્ધાર.
www.kobatirth.org
દર્શન આપાને-નૈમિ ૩
આનંદ ઉત્તષિ ઉછળે અંતરના,
For Private And Personal Use Only