________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩)
ઉરવીણ મસ્ત મજાવું,
સુમતિની નખલી પામી–સુખકર ૪ વીતરાગ અજિત તુજ બુદ્ધિ,
મુજ ઉરમાં સ્થાપિ સદ્ધિ; હેમેન્દ્ર તણી તું સિદ્ધિ,
પ્રણમું ચરણે શિરનામી–સુખકર ૫
ભાવનગરમંડન ચિંતામણિ
પાર્શ્વનાથ–સ્તવન (રાગ મલ્હાર, ઝુક આઈ બદરીયા સાવનકી) ભવજળનિધિતારક પાશ્વ પ્રભુ,
પાર્શ્વપ્રભુ, શુચિ ચરણ . ભવ-ટેક ભાવનગરવાસી ચિતામણિ;
મનવાંછિત દાયક લવસહાયક, શુભસ્મારી વિભુ હદયે રીશું. ભવજળ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only