________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૨) જિન જાવાલધામનિવાસી,
મૂર્તિ ચિત્તહારક સ્વામી- ટેક ભાવ૫થના કંટક ટળે,
તુજ ચરણે વૃત્તિ વળે; અમૃતમય નજરે ભાળે,
શિવપુર-સ્થાન વિરામી –સુખકર ૧ કમળે મધુકર લેભાગે,
સંડયાએ કદી થાયે, ત્યમ ચરણકમળ ચિત્ત જાયે,
પ્રભુ પ્રીતિ નિર્મળ જામી-સુખકર ૨ સંસારજળના તારક,
મમ પાપ ને તાપવિનાશક ક્ષણ ક્ષણના ૫ સહાયક,
નિર્વાણપંથગામી –સુખકર ૩ સુષમણ ડંડ બનાવું
ઈડ પીંગલા તાર સજાવું;
www.kobatirth.org
For Private And Personal Use Only