________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૧ )
જન્મસફલ દર્શન કરી,
કીધો આદ્રકુમાર, શÁભવ મિથ્યાત્વને
તજી કાળે કરે ભવપાર રે. ઈ. ૫ જાગ્રત, સ્વપ્ન સદા,
આવે છે. પ્રભુ ધ્યાન; શાતિ સ્થાપે વિશ્વમાં,
પ્રભુ વીતરાગી ભગવાન રે. ઈ. ૬ અજિત પદવી પામવા,
બુદ્ધિ આપે નાથ ! મુનિ હેમેન્દ્ર ચહે ઉરે,
મળે ઉત્તમ હારે સાથ રે. ઈ. ૭ જાવાલમંડન શ્રી સુમતિનાથ–સ્તવન
(અબ તુમ દયા કરે) સુખકર શુદ્ધ બુદ્ધિને આપે,
સુમતિનાથ અંતરયામી,
www.kobatirth.org
For Private And Personal Use Only