________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) વિશ્વસેન કુલચંદ્ર છે,
અચિરામાત ગુણખાણ; જમ્યા જ્યારે વિશ્વમાં,
થયું શાન્તિતણું સામ્રાજ્ય રે. ઈ૧ સેહિ ગઢની ઉપરે,
જિનાલય વિખ્યાત; બંધાયું સંપ્રતિ નૃપે,
કર્યો કુમારપાલે જીદ્વાર રે. ઈ. ૨ મૂતિ મેહક દેવની,
દર્શનથી દુઃખ જાય; જન્મમરણને ટાળવા,
ભજે ભાવે શાતિ જિનરાય રે. ૪૦ ૩ કલ્પતરુ ચિતામણિ,
બન્નેથી સુખકાર; મનવાંછિત આપે પ્રભુ,
જેના દર્શનમાં સૌ સાર રે. ઈ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only