________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(902)
શિખર ગગને ગજતુ,
એવું મ ંદિર દિવ્ય સુર્હંત રે, સુ ંદર છ
શાસ્ત્ર જેને વધુ બ્યુ, તીર્થ તાર’ગા એક,
તીથ કરને વઢવા,
આવે શન્યા આ તીથે અનેક રે. સુદર ૮
www.kobatirth.org
તીર્થભૂમિ આ ગુજરી, અજિત પદ્મ દેનાર,
મુનિ હેમેન્દ્ર સ્તવે સદા, પ્રભુ ! આપાને બુદ્ધિ અપાર રે. સુંદર ૯ ઇડરગઢમડન શાન્તિનાથ સ્તવન ( ઝટ જાએ ચંદનહાર લાવા—રાગ )
ભજો શાન્તિજિનેશ્વર દેવ રે, ઇડરગઢવાસીને; જેના સ્મરણે સરે સહુ કો જ્ઞાનના ઉજાસીને; -ટેક.
ૐ,
For Private And Personal Use Only