________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬ )
તીર્થમહિમા ગાવા રે, જિહુવામાં શક્તિ નહિ, તીર્થસ્થાનમાં વસવા રે, સદા મુજ વૃત્તિ રહી.
મનમોહક ૩.
સાખી સ્વગભૂમિ સમ સ્થાન, આ કલાયુક્ત પુનિત, વિમલ પ્રેમ ભકિતથકી, સ્થળ સઘળું અંકિત યદુતિલક જિનેશ્વર રે, નેમિનાથ જ્યાં શેભે, તીર્થ આરાસણુકર રે, સદા મુજ મન લેજે
મનમોહક. ૪
સાખી– તીર્થકર ! રક્ષા કરો, ભવિજનની દિનરાત, પાર્શ્વ, વીર, સંભવ અને, નેમિ પ્રભુ સાક્ષાત આત્મબંસરી ગાયે રે, અજિતપદ બુદ્ધિભર્યા, | હેમેન્દ્ર તારે રે, તીર્થસ્થાને લાખ તર્યા.
મનમોહક. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only