________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭પ).
સાખી-- નેમિ સંભવ પાશ્વ ને, મહાવીર ભગવાન, શેભે સુંદર સ્થાનમાં, વીતરાગી ગુણવાન, શાસનરક્ષિકા દેવી રે, અંબિકા દિવ્ય વસે, મૂતિ ભવ્ય જણાયે રે, નિહાળી મનડું હસે,
મનમેહક ૧
સાખી-- મનક્ષેત્રે ભૂમિ તીર્થની, રાપે અંકુર રમ્ય, ભક્તિના જલસિંચને, ઉછરે વૃક્ષ અગમ્ય; મીઠાં ફળ એ ચખાડે રે, અંતે પ્રભુ ભેટ તણાં તીર્થભૂમિનાં દર્શને રે, વહે ઉર સુખ-ઝરણું.
મનમેહક. ૨
સાખી– શેક ટળે માનવત, પ્રગટે હર્ષ અપાર, મહ મમતને ટાળવા, તીર્થધામ સુખકા
www.kobatirth.org
For Private And Personal Use Only