________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪) અબુદગિરિવાસી 2ષભ-જિન,
પ્રતિમા અતિશય મનહારી; પ્રભુ સુખકારી, આનંદકારી. સુંદર ૩ અંબિકા હાયે વિમલમંત્રીએ,
મહામંદિર રચ્યું; ઉતમ ભક્તિ, પ્રભુ અનુક્તિ. સુંદર ૪ ભવભીડભંજન હે કૃપાલુ,
અમીદ્રષ્ટિ વષને; સુખ આપને દુઃખ કાપોને. સુંદર ૫ અજિત પદવી દાતા જિનવર,
બુદ્ધિ નિર્મળતા કરે; હેમેન્દ્ર ગણે, શિશુ આપણે સુંદર ૬ શ્રી કુંભારીઆ તીર્થ–સ્તવન,
( મન મંદિર આ રે) મનમેહક દીસે રે, કુંભારીયા તીર્થભૂમિ, પર્વતમાળાની મેળે રે, રહ્યાં વૃક્ષવૃન્દ કૃમી,
www.kobatirth.org
For Private And Personal Use Only