________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭૩ )
અજિતપદઆકાંક્ષી ખાળક, બુદ્ધિદાતા પ્રભુ ઉધારક; મુનિ હેમેન્દ્ર ગાયે આઠે ચામ, રચના ત્હારી
ન્યારી........મને ૫
અર્બુદગિરિમંડન શ્રી ઋષભદેવ-સ્તવન ( મન મૂરખ કયું દીવાના હૈ )
સુંદર સુખ શાલા પ્રેમલરી, હૃદયે હરખુ પ્રભુ ધ્યાન ધરી-ટેક. સુદર ૧
ચાતક મેઘ તણા જ પ્યાસી,
ત્યમ મુજ આતુર ઉર ઝુરે, મુખ ગાન કરે, ઉર ધ્યાન કરે. સુદર ૧
સ્વાતિજલને ગ્રહે માછલી, ઉજજવલ મેાતી ત્યાં પ્રગઢે; પ્રભુ સ્નેહજલે, પ્રભુ ચરણુ મળે, સુંદર ૨
www.kobatirth.org
For Private And Personal Use Only