________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ )
જગમાં સત્ અનિત્ય નિહાળું, હારૂ ચિ'તવન શાશ્વત ભાળું; આવા હૈચે બનીને પ્રભુ હામ, લ્યા ભવિસ'થી તારી....મને૦ ૧ તેજપુંજ છે અલખ નિરજન,
તુજ ચરણે હૈ। લાખા વંદન; આપે આપે। શિવપુરમાં વિશ્રામ, દુઃખ ઘો સર્વ વિદ્યારી....મને ૨
મ'દિરની રચના અતિ સુંદર, બિરાજ્યા જ્યાં ધર્મર ધર; શ્વના શ્રેણી કેરાં એ અમર કામ, નાખ્યાં તન ધન વારી....મને ૩
વાદવિવાદ જરી ન પીછાનું,
નામ સ્મરણુને ઉત્તમ માનુ; વાગે આત્માની અસી અવિરામ, મધુરા સુરની સારી........મને ૪
www.kobatirth.org
For Private And Personal Use Only