________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૯ )
ભવસાગરમાં ઝુલતી નૌકા, સાચા નાવિક નાથ;
પાર કરી દઈ હામ હૃદયમાં, ભક્ત હૃદયવિશ્રામી.
આનદના છે. ઉદધિ પ્રભુજી, જ્ઞાનલહર લહરાવા, જેથી થાયે શાંતિ સાચી,
ધન્ય બનું એ પામી.
જ્ઞાન સરી મધુર મજાવે, મસ્ત અની અતિ ડેલું, અંગમંગ પુલકિત સૌ થાયે, સુખકર અંતરયામી.
મંગલ માનું શરણુ' ત્હારૂ, અજિત પદ્મ દેનાર !
મુનિ હેમેન્દ્ર શુચિ બુદ્ધિથી,
www.kobatirth.org
લેધી ૨
લેધી ૩
લેાધી ૪
સુખ પામે શિર નામી. ફ્લેષી પ
For Private And Personal Use Only