________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
એશિયમંડન મહાવીર સ્તવન
(છોટાસા બલમ મેરે આંગનેમેં, એશિયાવાસી મહાવીર,
સુંદર સાત્વિક સ્વામી; ચરણે નમાવું પ્રભુ શીર,
- જિનવર અંતરયામી–ટેક પીત વરણ શુભ દેહ,
પ્રતિમા મન હરનારી; મળવાને ઉર છે અધીર,
જિનાજી અંતરયામી. એશિયાં. ૧ ધ્યાને આવે છે અષ્ટ પહેર,
લગની સાચી લાગી; વિરાગી વિમલ સ્વરૂપ,
હરખું તુજને પામી. એશિયાં. ૨ અન્ય ચાહું ના જિનદેવ!
શરણું હારું સાચું
www.kobatirth.org
For Private And Personal Use Only