________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
ઉરે આનંદ અતિ ઉભરાય મહારાજ.
આવે. ૩ તારી સેવાથી તુજ રૂપ પામવું રે, શ્રેષ્ઠ શિવપુરમાં સ્થાપિ વિશ્રામ મહારાજ.
આવે. ૪ પ્રભુ આપે અજિતપદ પ્રેમથી રે, મુનિ હેમેન્દ્ર આપમાં સમાય મહારાજ
આવે. ૫ ધીમંડન ગેડી પાર્શ્વનાથસ્તવન
( યારે નનયાં સરતા કહાં... ) ઉત્તમ શિવસુખદાતા,
ફલેધીવાસી પાર્શ્વ સ્વામી–ટેક બાલ્યકાળ ચરણેમાં ગાજે,
તેની આ યાદ; દૂર પડ્યો છું આપ થકી,
પણ પ્રીતિ સાચી જામી, ફલેધી ૧
www.kobatirth.org
For Private And Personal Use Only