________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
સમજી રાજીલ અંતમાં, જૂઠી જગની પ્રીત; અવિનાશી છે આતમા,
એવી પડી ગઇ પીડમાં પ્રતીત રે, આનă ૬ નેમનાથજી ગુરૂ કર્યાં, સમજી આત્મસ્વરૂપ; માહ તયા આ વિશ્વના,
આનંદ છ
પામી અજિતપદ તે અનૂપ રે, માણસા નામે નગ્રમાં, મૂતિ અતિ સુખકાર; અજિત ગુરૂ હેમેન્દ્રના,
લાગ્યે પૂર્ણ પણે પ્રભુ પ્યાર મૈં, આનંદ. ૮ શ્રી ઋષભદેવ-સ્તવન
( રાગ માલા )
ઋષભ જિન સુખકારી, તીર્થંકર કરુણાનિધિ સુંદર, લવિજનના સાચા હિતકારી. ઋષભ૦ ૧ ધન મણિ કંચન નવ ચાહુ હુ', ચરણસેવના અતિશ પ્યારી. ઋષભ૦ ૨
www.kobatirth.org
ટેક
For Private And Personal Use Only